Skip to main content

Posts

Showing posts from 2012
ઝાલાની મુવાડી પ્રા .શાળા દ્વારા મતદાર જાગૃતિ અંતર્ગત રેલી તેમજ તાલુકા હેલ્થ ઓંફીસ ,પ્રાંતિજના સહયોગથી ભવાઈ કાર્યક્રમ  યોજાયો .તા-5-10-11 ડીસેમ્બર 2012 .
ઝાલાની  મુવાડી -  કેશરપુર મિશ્ર  પ્રા શાળાના બાળકોએ   મતદાન  સબંધી રેલી  તા-5-12-2012 ના રોજ યોજી, કેશરપુર તથા ઝાલાની મુવાડી ગામમાં રેલી કાઢવામાં આવી।
વાસ્મો હિંમતનગર દ્વારા ઝાલાની મુવાડી પ્રાથમિક શાળામાં તા-બારમી નવેમ્બર બે હજાર બાર ના રોજ ફીટ  કરવામાં આવ્યો
ઝાલાની  મુવાડી પ્રાથમિક  શાળા ,તા-પ્રાંતિજ,જી-સાબરકાંઠામાં ગરબા સ્પર્ધા ઇનામ વિતરણ .